પુરવઠા

રાશન કાર્ડ ને લગતી પ્રવૃતિઓ જેવી કે નવો રાશન કાર્ડ, રાશન કાર્ડમાં નામ ઉમેરવું/કમી કરવું, રાશન કાર્ડ બદલી/રદ/અલગ કરવું અને રાશન કાર્ડ અપડેટ કરવું વગેરે કામો જન સેવા કેન્દ્ર ,મામલતદાર ઓફીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

મુલાકાત: https://www.digitalgujarat.gov.in

જન સેવા કેન્દ્રો પર

તાલુકાના મામલતદાર કચેરીના જન સેવા કેન્દ્રો પર
સ્થળ : તાલુકાના મામલતદાર કચેરીના જન સેવા કેન્દ્રો પર | શહેર : તાલુકાના મુખ્ય મથકે
ફોન : 1800-233-5500

વેબસાઇટની સામગ્રીની માલિકી જીલ્લા વહીવટી તંત્ર ની છે

© જિલ્લા વહીવટતંત્ર, કચ્છ , Developed and hosted by National Informatics Centre,Ministry of Electronics & Information Technology, Government of India

છેલ્લે અપડેટ: Oct 15, 2018 01:18 PM

Visitor: 1