સામાજિક કલ્યાણ વિભાગનો વિસ્તાર નીચે પ્રમાણે સમાજના વંચિત લોકોના આર્થિક વિકાસ અને સશક્તિકરણને સુનિશ્ચિત કરવા છે:
- અનુસૂચિત જાતિ
- વિકસતી જાતિ
- સામાજિક અને આર્થિક પછાત વર્ગો
- લઘુમતી સમુદાયો
- શારીરિક અને માનસિક રીતે વિકલાંગ વ્યક્તિઓ
અનાથ, નિરાધાર, ભિખારી અને વૃદ્ધો માટે આ વિભાગ દ્વારા કલ્યાણ યોજનાઓનો અમલ પણ કરવામાં આવે છે
આ વિભાગ દ્વારા અમલમાં મૂકાયેલી કલ્યાણ યોજનાઓ મુખ્યત્વે નીચે પ્રમાણે વર્ગીકૃત કરી શકાય છે.
- શિક્ષણ
- આર્થિક કલ્યાણ
- આરોગ્ય અને હાઉસિંગ
- અન્ય યોજનાઓ
જિલ્લા નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી
બહુમાળી ભવન બ્લોક-૧૦૫/૧૦૫,
ભૂજ (કચ્છ) ૩૭૦૦૦૧
ફોન – ૦૨૮૩૨-૨૨૦૬૨૧
ઇમેલ – swo-kut[at]gujarat[dot]gov[dot]in
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી
સમાજ કલ્યાણ શાખા,
જીલ્લા પંચાયત કચેરી, ભુજ (કચ્છ) ૩૭૦૦૦૧
ફોન – ૦૨૮૩૨-૨૨૦૬૫૪
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ)
બ્લોક નં. ૪, ભોઇ તળયું, બહુમાળી ભવન,
ભૂજ (કચ્છ) ૩૭૦૦૦૧
ફોન – ૦૨૮૩૨-૨૨૧૭૫૧
ફેક્ષ – ૦૨૮૩૨-૨૨૧૭૫૧
ઇમેલ – swo-ddcw-bhuj[at]gujarat[dot]gov[dot]in
જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી
નાગરિક સોસાયટી નજીક ભુજ (કચ્છ) ૩૭૦૦૦૧
ફોન – ૦૨૮૩૨-૨૫૬૦૩૮
ઇમેલ – dsdo-kut[at]gujarat[dot]gov[dot].in
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
૧૨૨ બહુમાળી ભવન, ભુજ (કચ્છ): ૩૭૦૦૦૧
ફોન – ૦૨૮૩૨-૨૨૩૦૧૩
જિલ્લા બાળ સંરક્ષણ એકમ
૪૦૨ બહુમાળી ભવન, ભુજ (કચ્છ): ૩૭૦૦૦૧
ફોન – ૦૨૮૩૨-૨૫૨૬૧૩
ઇમેલ – dcpu[dot]kutch@gmail[dot]com