શિક્ષણ વિભાગ
શિક્ષણ વિભાગ – નીરંતર શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તકનિકી શિક્ષણ, ફાર્મસી શિક્ષણ સહિત શિક્ષણને લગત કામગીરી કરે છે
મુખ્ય કામગીરી
- નીરંતર શિક્ષણ અને સાક્ષરતા જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમો.
- ૬ થી ૧૪ વર્ષની ઉંમરના બાળકો માટે પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રીકરણ
- માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના વિસ્તરણ અને માધ્યમિક શિક્ષણના વ્યાવસાયિકકરણ પર પ્રતિબંધ અને માધ્યમીક અને ઉચ્ચ શિક્ષણની ગુણવતા સુધારણા
- યોજના અને બિન-યોજનાકીય જોગવાઈઓનું ધ્યાન અને શિક્ષણ ક્ષેત્રે થયેલ રોકાણોનો શ્રેષ્ઠ ઉપયોગ અને વિકાસના હેતુ.
- અમલીકરણની ગુણવત્તામાં સુધારો.
વિશાળ લક્ષ્યોને ધ્યાનમાં રાખીને, શિક્ષણ વિભાગ શિક્ષણની નીતિઓ બનાવે છે, અમલીકરણનું નિરીક્ષણ કરે છે અને માર્ગદર્શિક રેખાઓ અને ઓર્ડરોના બહાર પાડે છે.
સંપર્ક કરો
જીલ્લા શિક્ષણ અધિકારી
આનંદ કોલોની સામે, ભુજ (કચ્છ) – ૩૭૦૦૦૧
ફોન – ૦૨૮૩૨-૨૦૧૫૬
ફેક્સ ૦૨૮૩૨-૨૦૧૫૬
ઇમેઇલ – kutchhdeo[at]gmail[dot]com
પ્રાથમિક શિક્ષણ વિભાગમાં નીચેના કાર્યક્રમોનો સમાવેશ થાય છે
- પ્રાથમિક શિક્ષણ
- શિક્ષણ – પ્રાથમિક અને પૂર્વ પ્રાથમિક શિક્ષકોને તાલીમ
- વહીવટ અને દિશા સુચન
- વર્ગખંડોનું બાંધકામ
- પ્રાથમિક શાળામાં ભૌતિક સુવિધાઓમાં સુધારો / વધારો
- કમ્પ્યુટર ડોનેશન યોજના
- પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે પાઠય પુસ્તકોની સગવડ
- વિદ્યાદીપ યોજના
- વિદ્યાક્ષ્મી યોજના
- પ્રાથમિક શાળાઓને કમ્પાઉન્ડ દીવાલ
- શિક્ષકો માટે રહેઠાણો
- પ્રાથમિક શાળાઓના વર્ગખંડની મરામત.
સંપર્ક કરો
જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી
શિક્ષણ શાખા, જીલ્લા પંચાયત, ભૂજ (કચ્છ) ૩૭૦૦૦૧
ફોન ૦૨૮૩૨-૨૨૧૧૦૩
ઇમેઇલ – dpckutchh[at]gmail[dot]com