જિલ્લો એક નજરમાં
ભુગોળ
જીલ્લા નુ નામ | મુખ્ય મથક | રેખાંશ | અક્ષાંશ | ભૌગોલિક વિસ્તાર | વન વિસ્તાર | રણ વિસ્તાર | દરીયાય પટૃી | નદીઓની સંખ્યા | મુખ્ય વ્યવસાય | સરેરાશ વરસાદ | આબોહવા | મુખ્ય પાકો | બોલાતી ભાષાઓ |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
કચ્છ | ભુજ | ૨૨° -૪૪’-૧૧ થી ૨૪ ° -૪૧’-૨૫ ઉત્તર | ૬૮° -૦૯’-૪૬ થી ૭૧° -૫૪’-૪૭ પુર્વ | ૪૫,૬૭૪ ચો કિ.મી. | ૩૧૫૮.૨૪ ચો.કીમી(૧૫.૬૭%) | ૨૬૧૭૪ ચો.કીમી (૫૧%) | ૪૦૬ કિ.મી. | ૯ | કૃષિ અને પશુપાલન, ઉદ્યોગ,ખાણકામ, બંદર, મત્સ્યોદ્યોગ | ૩૪૬ મી. મી. | શુષ્ક અને ગરમ ઉનાળા દરમિયાન અને શિયાળામાં ઠંડી | કપાસ, તલ, બાજરી, જુવાર, એરંડા, મગફળી, કઠોળ | કચ્છી, સીંધી, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી |
વહિવટી માળખું
તાલુકાઓની સંખ્યા | ગ્રામ પંચાયતોની સંખ્યા | નગરપાલિકાઓની સંખ્યા | નગરોની સંખ્યા | ગામોની સંખ્યા | વસ્તી ધરાવતા ગામોની સંખ્યા | વસ્તી વિહોણાં ગામોની સંખ્યા | રેવેન્યુ સબ ડીવીઝનો | સંસદ મતદાર ક્ષેત્ર | વિધાનસભા મતદાર ક્ષેત્રો | જિલ્લા પંચાયત બેઠકો | તાલુકા પંચાયત બેઠકો | રેલ્વે સ્ટેશનની શંખ્યા | પોસ્ટ ઓફીસની શંખ્યા |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
૧૦ | ૬૩૨ | ૬ | ૧૪ | ૯૨૪ | ૮૭૭ | ૪૭ | ૬ | ૧ | ૬ | ૪૦ | ૨૦૬ | ૩૨ | ૪૯૪ |
વસ્તી (૨૦૧૧ ની વસ્તી ગણત્રી મુજબ)
વસ્તી | પુરૂષ વસ્તી | સ્ત્રી વસ્તી | જાતિ દર | ગ્રામીણ વસ્તી | શહેરી વસ્તી | ગ્રામ્ય ઘરોની સંખ્યા | શહેરી ઘરોની સંખ્યા | અનુસુચિત જાતી વસ્તી | અનુસુચિત જન જાતી વસ્તી |
---|---|---|---|---|---|---|---|---|---|
૨૦,૯૨,૩૭૧ | ૧૦,૯૬,૭૩૭ | ૯,૯૫,૬૩૪ | ૯૦૮ (પ્રતિ ૧૦૦૦ પુરુષે ૯૦૮ સ્ત્રી ) | ૧૩,૬૩,૮૩૬ | ૭,૨૮,૫૩૫ | ૨,૮૬,૦૦૧ | ૧,૫૯,૬૭૧ | ૨,૫૮,૮૫૯ | ૨૪,૨૨૮ |
સાક્ષરતા દર
સાક્ષરતા | સાક્ષરતા પુરૂષ | સાક્ષરતા સ્ત્રી |
---|---|---|
૭૦.૫૯% | ૭૯.૪૦% | ૬૦.૮૭% |
શિક્ષણ
પ્રાથમિક શાળાઓ | માધ્યમિક શાળાઓ | ટેકનિકલ શાળાઓ | ઉચ્ચ માધ્યમિક શાળાઓ | પોલિટેકનિકસની સંખ્યા | કોલેજોની સંખ્યા | યુનિવર્સિટીઓની સંખ્યા |
---|---|---|---|---|---|---|
૧૭૦૫ | ૧૭૬ | ૯ | ૧૮૪ | ૩ | ૪૫ | ૧ |
આરોગ્ય
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો | સામુહીક આરોગ્ય કેન્દ્રો | સિવિલ હોસ્પિટલો | ૫શુ હોસ્પિટલો |
---|---|---|---|
૬૪ | ૧૭ | ૩ | ૩૨ |