બંધ

જિલ્લો એક નજરમાં

ભુગોળ

જીલ્લા નુ નામ મુખ્ય મથક રેખાંશ અક્ષાંશ ભૌગોલિક વિસ્તાર વન વિસ્તાર રણ વિસ્તાર દરીયાય પટૃી નદીઓની સંખ્યા મુખ્ય વ્યવસાય સરેરાશ વરસાદ આબોહવા મુખ્ય પાકો બોલાતી ભાષાઓ
કચ્છ ભુજ ૨૨° -૪૪’-૧૧ થી ૨૪ ° -૪૧’-૨૫ ઉત્તર ૬૮° -૦૯’-૪૬ થી ૭૧° -૫૪’-૪૭ પુર્વ ૪૫,૬૭૪ ચો કિ.મી. ૩૧૫૮.૨૪ ચો.કીમી(૧૫.૬૭%) ૨૬૧૭૪ ચો.કીમી  (૫૧%) ૪૦૬ કિ.મી. કૃષિ અને પશુપાલન, ઉદ્યોગ,ખાણકામ, બંદર, મત્સ્યોદ્યોગ ૩૪૬ મી. મી. શુષ્ક અને ગરમ ઉનાળા દરમિયાન અને શિયાળામાં ઠંડી કપાસ, તલ, બાજરી, જુવાર, એરંડા, મગફળી, કઠોળ કચ્છી, સીંધી, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી

વહિવટી માળખું

તાલુકાઓની સંખ્યા ગ્રામ પંચાયતોની સંખ્યા નગરપાલિકાઓની સંખ્યા નગરોની સંખ્યા ગામોની સંખ્યા વસ્તી ધરાવતા ગામોની સંખ્યા વસ્તી વિહોણાં ગામોની સંખ્યા રેવેન્યુ સબ ડીવીઝનો સંસદ મતદાર ક્ષેત્ર વિધાનસભા મતદાર ક્ષેત્રો જિલ્લા પંચાયત બેઠકો તાલુકા પંચાયત બેઠકો રેલ્વે સ્ટેશનની શંખ્યા પોસ્ટ ઓફીસની શંખ્યા
૧૦ ૬૩૨ ૧૪ ૯૨૪ ૮૭૭ ૪૭ ૪૦ ૨૦૬ ૩૨ ૪૯૪

વસ્તી (૨૦૧૧ ની વસ્તી ગણત્રી મુજબ)

વસ્તી પુરૂષ વસ્તી સ્ત્રી વસ્તી જાતિ દર ગ્રામીણ વસ્તી શહેરી વસ્તી ગ્રામ્ય ઘરોની સંખ્યા શહેરી ઘરોની સંખ્યા અનુસુચિત જાતી વસ્તી અનુસુચિત જન જાતી વસ્તી
૨૦,૯૨,૩૭૧ ૧૦,૯૬,૭૩૭ ૯,૯૫,૬૩૪ ૯૦૮ (પ્રતિ ૧૦૦૦ પુરુષે ૯૦૮ સ્ત્રી ) ૧૩,૬૩,૮૩૬ ૭,૨૮,૫૩૫ ૨,૮૬,૦૦૧ ૧,૫૯,૬૭૧ ૨,૫૮,૮૫૯ ૨૪,૨૨૮

સાક્ષરતા દર

સાક્ષરતા સાક્ષરતા પુરૂષ સાક્ષરતા સ્ત્રી
૭૦.૫૯% ૭૯.૪૦% ૬૦.૮૭%

શિક્ષણ

પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ ટેકનિકલ શાળાઓ ઉચ્ચ માધ્યમિક શાળાઓ પોલિટેકનિકસની સંખ્યા કોલેજોની સંખ્યા યુનિવર્સિટીઓની સંખ્યા
૧૭૦૫ ૧૭૬ ૧૮૪ ૪૫

આરોગ્ય

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સામુહીક આરોગ્ય કેન્દ્રો સિવિલ હોસ્પિટલો ૫શુ હોસ્પિટલો
૬૪ ૧૭ ૩૨