મેજેસ્ટેરીયલ
આ કેટેગરીમાં આવતી ૨૪ સેવાઓ ઑનલાઇન કરવામાં આવી છે જે નીચે મુજબ છે.
- સ્વ બચાવ માટે નવું હથીયાર લાઇસન્સ/ હથીયાર લાઇસન્સ રીન્યુ
- પાક સંરક્ષણ માટે નવું હથીયાર લાઇસન્સ / હથીયાર લાઇસન્સ રીન્યુ
- ફટાકડા સંગ્રહ કરવા / વેચાણ માટે નવું લાઇસન્સ અને લાઇસન્સ રીન્યુ કરવા
- હોટેલ / રેસ્ટોરન્ટ ફૂડ કોર્ટ્સ માટે નવું લાઇસન્સ/ લાઇસન્સ રીન્યુ કરવા
- સિનેમા / વિડિઓ / એન્ટરટેઇનમેન્ટ સ્થાનો માટે લાઇસન્સ/ લાઇસન્સ રીન્યુ કરવા
- પેટ્રોલિયમ માટે નવું લાઇસન્સ/ લાઇસન્સ રીન્યુ કરવા
ઑનલાઇન સરકારી સેવાઓ
જન સેવા કેન્દ્ર જિલ્લાના તમામ મામલતદાર ઑફિસમાં એક સ્ટોપ સોલ્યુશન પૂરું પાડે છે.
મુલાકાત: https://www.digitalgujarat.gov.in
જન સેવા કેન્દ્ર
તાલુકાના મામલતદાર કચેરીના જન સેવા કેન્દ્રો પર
સ્થળ : તાલુકાના મામલતદાર કચેરીના જન સેવા કેન્દ્રો પર | શહેર : તાલુકાના મુખ્ય મથકે
ફોન : 18002335500