બંધ

લેન્ડ રેકોર્ડ

લેન્ડ રેકોર્ડ ની જાળવણી વિવિધ હેતુઓ માટે કરવામાં આવે છે, જેવા કે જમીન મહેસુલ તથા વિવિધ કર ઉઘરાવવા માટે , જે રાજ્યો ની મુખ્ય આવક્નુ સ્ત્રોત હતું.

સમગ્ર રાજ્યની કેડસ્ટ્રલ મોજણી 1960 માં પૂર્ણ કરવામાં આવેલ છે. આ મોજણી લેન્ડ રેકોર્ડ માટે પાયારુપ છે. વેચાણ, વારસાઇ, અને વહેચણી ને કારણે જમીન પર તબદીલી અને ફેરફાર થાય છે. આ ફેરફારોને મ્યુટેશન કહેવામાં આવે છે, જેમને કોમ્પુટરાઇઝ એપ્લીકેશનની મદદ વડે તમામ તાલુકા ઇ-ધરા સેંન્ટેરો દ્વારા અધ્યતન લેંન્ડ રેકોર્ડ ની જાળવણી કરવામાં આવે છે. સંમ્પુર્ણ સીસ્ટમમાં (1) રેકોર્ડ ઓફ રાઇટ્સ ની નકલો નિયત કરેલા કાંઉન્ટર પરથી ફાળવણી (2) મ્યુટેશન માટેની અરજી સ્વીકારવી અને ઓનલાઇન પ્રક્રિયા કરવી નો સમાવેશ થાય છે.

મુલાકાત: http://anyror.gujarat.gov.in

જન સેવા કેન્દ્ર

તાલુકાના મામલતદાર કચેરીના જન સેવા કેન્દ્રો પર
સ્થળ : તાલુકાના મામલતદાર કચેરીના જન સેવા કેન્દ્રો પર | શહેર : તાલુકાના મામલતદાર કચેરીના જન સેવા કેન્દ્રો પર
ફોન : 18002335500