બંધ

શરદ બાગ પેલેસ

દિશા

રાજવાટિકા તરીકે ઓળખ ધરાવતો શરદબાગ પેલેસ,૧૯૯૧ સુધી કચ્છના રાજાનું નિવાસ હતું ૧૯૯૧માં કચ્છના અંતિમ રાજા મદનસિંહનું અવસાન થતા આ મહેલ હવે સંગ્રહાલય ફેરવેલ છે. ઘણા ફૂલો અને ઔષધીય વનસ્પતિઓના સુંદર બગીચાઓ આ મહેલના શાન છે. મહેલના મેદામા ઘણા સ્થળાંતર કરતા પક્ષીઓને ઘેર બનાવે છે અને તેઓ તેમના માર્ગ પર આરામ માટે રોકાય છે.

ફોટો ગેલેરી

  • અંદરનો વ્યુ
    અંદરનો વ્યુ
  • લોબી
    લોબી
  • બાજુનો વ્યુ
    બાજુનો વ્યુ

કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા

નજીકનું હવાઇમથક ભુજ છે

ટ્રેન દ્વારા

નજીકનું રેલ્વે સ્ટેશન ભુજ છે

માર્ગ દ્વારા

નજીકનું શહેર ભુજ છે