બંધ

છારી-ઢંઢ

દિશા

આ છારી-ઢંઢ નખત્રાણા તાલુકાના ફુલય ગામ નજીક આવેલું છે, જે ભૂજની ઉત્તર-પશ્ચિમની ૮૦ કિ.મી. અને નખત્રાણા ૩૦ કિ.મી. દૂર છે.
છારી નો અર્થ ક્ષાર અને ઢંઢ એટલે છીછરું જળપ્લાવીત ક્ષેત્ર. નાના છીછરા ખાબોચિયા માટે સિંધી ભાષામાં ઢંઢ એવો શબ્દ છે. આ એક મોસમી જળપ્લાવીત-રણ છે અને માત્ર ચોમાસામાં ઉત્તર તરફ વહેતા નદી નાળા અને આસપાસની ટેકરીઓના વિશાળ જળગ્રાહી ક્ષેત્રના પાણી દ્વારે કાદવ યુક્ત બને છે. આ છરી ધંધ નખટ્રાનન તાલુકાના ફુલ્લે ગામ નજીક આવેલું છે, જે ભૂજની ઉત્તર-પશ્ચિમની 80 કિ.મી. અને નખટ્રેનથી 30 કિ.મી. દૂર છે. અહી આશરે ૩૦૭ પક્ષીઓની  જાતિઓ જોવા મળે છે અને તે ખાસ કરીને રૅપર્ટ્સ, વોટર ફ્લાય, વેડર્સ અને વિગેરે જોવા મળે છે.  કચ્છમાં પ્રકૃતિ પ્રેમીઓ માટે એક ઇકો-ટૂરિઝમ પ્રવાસના ક્ષેત્રે છારી-ઢંઢ એક મનોહર અને સમૃદ્ધ ક્ષેત્ર છે

ફોટો ગેલેરી

  • સ્ટોર્ક અને પેલિકન
    સ્ટોર્ક અને પેલિકન
  • સ્ટિલ્ટ
    સ્ટિલ્ટ
  • બ્લેક નેક્ડ સ્ટોર્ક
    બ્લેક નેક્ડ સ્ટોર્ક

કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા

નજીકનું હવાઇમથક ભુજ છે

ટ્રેન દ્વારા

નજીકનું રેલ્વે સ્ટેશન ભુજ છે

માર્ગ દ્વારા

નજીકનું શહેર નખત્રાણા છે.