પ્રવાસન સ્થાનો
-
કચ્છ મ્યુઝિયમ
કેટેગરી ઐતિહાસિકરાજાશાહિ જમાનાનું સંભારણું એટલે “કચ્છ મ્યુઝિયમ”. પહેલાં હુન્નરશાળા અને ત્યારબાદ મહારાવને મળેલી ભેટ-સોગાદોમાંથી ખરીદાયેલી અનેક ચીજોથી સજ્જ મ્યુઝિયમ તરીકે ભુજની…
-
ધોળાવીરા
કેટેગરી ઐતિહાસિકધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર…
-
કચ્છ રણ વન્યજીવન અભયારણ્ય
કેટેગરી અડ્વેન્ચર, કુદરતી/મનોહર સૌંદર્યભારતીય ઘુડખર અભયારણ્ય અથવા ઘુડખર અભયારણ્ય એ ભારતનાં ગુજરાત રાજ્યનાં કચ્છનાં નાનાં રણમાં આવેલું અભયારણ્ય છે. તે ૪૯૫૪ ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલું ભારતનું…
-
માંડવી બીચ
કેટેગરી અડ્વેન્ચર, કુદરતી/મનોહર સૌંદર્ય, મનોરંજકમાંડવી બીચ અથવા દરિયા કિનારો કચ્છ જિલ્લાના માંડવી દરિયાકિનારે આવેલું એક સુંદર સ્થળ છે. માંડવીનો સમાવેશ ગુજરાતના સુંદર સમુદ્ર કિનારામાં…
-
પ્રાગ મહેલ
કેટેગરી ઐતિહાસિકપ્રાગ મહેલ એ કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલો ૧૯મી સદીમાં બંધાયેલો એક મહેલ છે. આના બાંધકામની શરૂઆત રાવ પ્રાગમલજી (ત્રીજા)એ…
-
પિંગ્લેશ્વર
કેટેગરી અડ્વેન્ચર, કુદરતી/મનોહર સૌંદર્યકચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું પિંગ્લેશ્વર ગુજરાતના સૌથી શ્રેષ્ઠ અને સુંદર સમુદ્ર કિનારામાંનો એક છે. તે કચ્છથી 100 કીમી. દુર…
-
છારી-ઢંઢ
કેટેગરી કુદરતી/મનોહર સૌંદર્યઆ છારી-ઢંઢ નખત્રાણા તાલુકાના ફુલય ગામ નજીક આવેલું છે, જે ભૂજની ઉત્તર-પશ્ચિમની ૮૦ કિ.મી. અને નખત્રાણા ૩૦ કિ.મી. દૂર છે….
-
ભેડિયા બેટ હનુમાન
કેટેગરી ઐતિહાસિક, ધાર્મિકભેડિયા બેટ હનુમાન મંદિર ગુજરાતમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલું છે, અને આ મંદિરને “ઘંટીવાળા હનુમાન” તરીકે પણ ઓળખવામાં આવે છે…
-
છતેડી
કેટેગરી ઐતિહાસિકછતેડી ભુજમાં આવેલું જોવા લાયક શિલ્પ સ્થાપત્ય છે. હમીરસર તળાવની દક્ષિણપશ્ચિમની ૨૦ મીનીટ ના ચાલતા અંતરે જે ખુલો વિસ્તાર હતો…
-
વિજય વિલાસ પેલેસ
કેટેગરી ઐતિહાસિકવિજય વિલાસ પેલેસ કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલ એક રજવાડી મહેલ છે. માંડવી શહેરના સુંદર દરિયા કિનારા પર વૈભવતાના પ્રતિક…