બંધ

ખાણ ખનીજ વિભાગ

ગુજરાત રાજ્યના કુલ ખનીજમાંથી લગભગ ૭૫% માત્ર કચ્છમાં જ ઉત્પન્ન થાય છે. ઉપલબ્ધ મુખ્ય ખનિજો, સફેદ માટી, ચાઇના કલે, સિલિકા રેતી, બોકસાઇટ, લિગ્નાઇટ, જીપ્સમ, લાઈમ સ્ટોન, પોઝઝોલૉનિક માટી, લેટેરાઈટ વગેરે છે. જ્યારે ગૌણ ખનિજોમાં બેન્ટોનાઈટ, બ્લેકટ્રેપ, હાર્ડ મોરમ, સોફટ મોરમ, બિલ્ડિંગ લાઈમ સ્ટોન, સાદી  રેતી, સામાન્ય ક્લે વગેરે.

જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની કામગીરી નીચે મુજબ છે

 • ખનિજ વહીવટઅરજી અને નોંધણી પ્રક્રિયા (લીઝ અને અન્ય અરજીઓ)
 • ૨૦૦૦૦ મેટ્રિક ટન સુધી ગૌણ ખનિજ પદાર્થોના લીઝની મંજૂરી આપવા
 • ગૌણ ખનિજોનું સ્ટોક નોંધણી
 • હરાજી દ્વારા ખાણકામ લીઝ, ક્વોરી લીઝ, ક્વોરી  પરમિટ આપવા
 • “બાકી લેણાંની” સબંધીત કામગીરી
 • ગેરકાયદે માઇનિંગ પ્રવૃત્તિઓના લીઝ અને નિવારણની દેખરેખ રાખવા
 • હરાજી દ્વારા રેતીના ખાણકામની  લીઝ આપવા બાબત
 • ખાણ અન્ય નાના ખનિજોની લીઝ આપવા બાબત
 • કોન્ટ્રક્ટ બેઝ વર્ક માટે ગૌણ ખનિજોની ખાણની મંજૂરી.
 • ખાણ પરવાના.
 • ઇંટોના ભઠ્ઠાની નોંધણી
 • માઇનિંગ અને ટ્રાન્સપોર્ટેશન મોનિટરિંગ
 • મહેસૂલ આવક અહેવાલ

સરનામું:

ભૂસ્તરશાસ્ત્રી
ખાણ અને ખનીજ  વિભાગ,

જીલ્લા સેવા સદાન,
સી-વિંગ ફર્સ્ટ ફ્લોર,
કલેકટર ઑફિસ,
ભૂજ-કચ્છ – ૩૭૦૦૦૧

ઇ-મેલ – geologist-kut[at]gujarat[dot]gov[dot]in