ભરતી
શીર્ષક | વર્ણન | પ્રારંભ તારીખ | અંતિમ તારીખ | ફાઇલ |
---|---|---|---|---|
ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ – ભરતી ૨૦૨૪ | ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર – ગાંધીધામ માટે ૧૧ માસના સંપૂર્ણ પણે કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે વોક-ઈન-ઈન્ટરવ્યુ-શારિરીક કસોટી પ્રાંત કચેરી-અંજાર, જીમખાનાની બાજુમાં, આદિપુર રોડ, મું. અંજાર, જિ. કચ્છ, ફો.૦૨૮૩૬- ૨૪૩૩૪૫ |
01/09/2024 | 30/09/2024 | જુઓ (187 KB) અરજી ફોર્મ (2 MB) જાહેરાત ઈઆરસી (5 MB) |
એસ્પીરેશનલ બ્લોક ફેલો | લાયકાત અને આવશ્યક કુશળતા: પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં અનુસ્નાતક, ડેટા વિશ્ર્લેષણ અને પ્રેઝન્ટેશન સ્કીલ્સ ધરાવતા હોવા જોઈએ, સોશ્યિલ મિડિયાના ઉપયોગના સારા જાણકાર હોવા જોઈએ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કૌશલ્ય ધરાવતું હોવા જોઈએ, ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન સાથે કામ / ઈન્ટર્નશીપનો અનુભવ ઈચ્છનીય છે, સારી કમ્યુનિકેશન સ્કીલ્સ ધરાવતા હોવા જોઈએ, સ્થાનિક ભાષાના જાણકાર. |
21/12/2023 | 30/12/2023 | જુઓ (199 KB) |