Recruitment
Title | વર્ણન | Start Date | End Date | ફાઇલ |
---|---|---|---|---|
Emergency Response Centre Gandhidham – Vacancy 2024 | ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર – ગાંધીધામ માટે ૧૧ માસના સંપૂર્ણ પણે કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર- ગાંધીધામ માટે ૧૧ માસના સંપુર્ણ કરાર આધારીત વિવિધ જગ્યાઓ માટે અરજીઓ તા.૦૧/૦૯/૨૦૨૪ થી તા.૩૦/૦૯/૨૦૨૪ સુધી મંગાવવામાં આવેલ. ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર, ગાંધીધામ ખાતે જી.એસ.ડી.એમ.એ., ગાંધીનગરની ગાઇડલાઇન મુજબ ફાયરમેન, લીડીંગ ફાયરમેન તથા ડ્રાઈવર કમ ઓપરેટરની જગ્યાઓ માટે શારીરિક કસોટીનું આયોજન બી.એસ.એફ., ગ્રાઉન્ડ, રાજવી ફાટક પાસે, ગળપાદર મધ્યે કરવામાં આવેલ છે. આ ભરતી કામે અરજી માન્ય રાખવામાં આવેલ ઉમેદવારોએ માટે ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, રાજવી ફાટક પાસે, ગાંધીધામ મધ્યે તા.૦૮/૧૨/૨૦૨૪ ના રોજ ૮:૦૦ કલાકે હાજર રહેવા જણાવવામાં આવેલ છે. વધુમાં અત્રેથી કોલલેટર ઈ-મેઈલ તથા પોસ્ટ મારફતે મોકલવામાં આવેલ છે. વધુ જાણકારી માટે અત્રેની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. |
29/09/2024 | 09/12/2024 | View (609 KB) |