Close

Recruitment

Recruitment
Title વર્ણન Start Date End Date ફાઇલ
Emergency Response Centre Gandhidham – Vacancy 2024

ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર – ગાંધીધામ માટે ૧૧ માસના સંપૂર્ણ પણે કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે
વોક-ઈન-ઈન્ટરવ્યુ-શારિરીક કસોટી
પ્રાંત કચેરી-અંજાર, જીમખાનાની બાજુમાં, આદિપુર રોડ, મું. અંજાર, જિ. કચ્છ, ફો.૦૨૮૩૬- ૨૪૩૩૪૫

ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર- ગાંધીધામ માટે ૧૧ માસના સંપુર્ણ કરાર આધારીત વિવિધ જગ્યાઓ માટે અરજીઓ તા.૦૧/૦૯/૨૦૨૪ થી તા.૩૦/૦૯/૨૦૨૪ સુધી મંગાવવામાં આવેલ. ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર, ગાંધીધામ ખાતે જી.એસ.ડી.એમ.એ., ગાંધીનગરની ગાઇડલાઇન મુજબ ફાયરમેન, લીડીંગ ફાયરમેન તથા ડ્રાઈવર કમ ઓપરેટરની જગ્યાઓ માટે શારીરિક કસોટીનું આયોજન બી.એસ.એફ., ગ્રાઉન્ડ, રાજવી ફાટક પાસે, ગળપાદર મધ્યે કરવામાં આવેલ છે. આ ભરતી કામે અરજી માન્ય રાખવામાં આવેલ ઉમેદવારોએ માટે ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, રાજવી ફાટક પાસે, ગાંધીધામ મધ્યે તા.૦૮/૧૨/૨૦૨૪ ના રોજ ૮:૦૦ કલાકે હાજર રહેવા જણાવવામાં આવેલ છે. વધુમાં અત્રેથી કોલલેટર ઈ-મેઈલ તથા પોસ્ટ મારફતે મોકલવામાં આવેલ છે. વધુ જાણકારી માટે અત્રેની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

29/09/2024 09/12/2024 View (609 KB)
Aspirational Block Fellow

Qualification & Required skills:

Post Graduate in any discipline from Reputed University, Should possess data analysis and
presentation skills, Should be conversant with use of social media, Should possess Project
Management skills, Experience of working/internship with a Development Organization is
Desirable, Self-driven with good communication skills, knowing the local language.

21/12/2023 30/12/2023 View (22 KB)